અમારે તો ગૌરી વ્રત પણ કરે ના કે ના કડવાચોથ !
ભલી ભોળી ગામડાની છે.
હું જમું પછી એ જમે.
હું કહું કે નવાં કપડાં પહેર..!
તો એ કહે હું સિમ્પલ રહું તે ગમે છે.
મારે કોને બતાવવું છે? જે છો એ તમેં જ છો... મારું જગત મારો ભગવાન.
- वात्त्सल्य

Gujarati Religious by वात्सल्य : 111759337

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now