કહ્યું એણે ,બતાવ જોઉં ... ક્યાં છૂપાયું નામ મારૂં મહેંદી માં...😏
અરે! તારું તો‌ કોતરાયુ છે નામ, હ્દય માં...💘
લખાયેલ હશે તો રહેશે, થોડા જ દિન હાથ માં.....👐
પણ સચવાયેલ હશે તો, રહેશે જન્મોજન્મ હદયમાં.....💝💖

-Anurag Basu

Gujarati Blog by Anurag Basu : 111759137

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now