" રંગ વગરના સ્વપ્નો"
સોજેલી આંખોમા કલ્પનાઓના સ્વપનો,
રૂપેરી રાતોના અધૂરાં સ્વપ્નો,
જગમતરા તારા વચ્ચે મિલન ના સ્વપ્નો,
ક્યારે તો ચોકસ પૂરા થશે આપણા રંગ વગરના સ્વપ્નો...
✍️Jihan✍️

Gujarati Quotes by Jihan : 111759121

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now