'ગમી જવું એ પ્રેમ નથી,
ગમતા રહેવું એ પ્રેમ છે.'

કોઈ વ્યક્તિને જોઈને સેક્સ કરવાની ઇચ્છા જાગે તો એ વ્યક્તિને "આઇ લવ યું !" નહીં. તું મારી સાથે સેક્સ કરવા સહમત છે ? એમ કહેવું જોઈએ.

ઉપરનું મારું વાક્ય જરા બોલ્ડ લાગતું હશે પણ વાસ્તવિક છે. કારણ કે , અટ્રેક્શન અને લવ આ સાવ જૂદી જ વસ્તુ છે. બંનેમાં ખુબ જ તફાવત છે. સામાન્ય રીતે લોકો લવ અને એટ્રેક્શન ને એક જ ધારી લીએ છે. હકિકતમાં આ બંને બાબતો (વસ્તુ)માં આભ-જમીન વધારે અંતર કહી શકાય અને એક રીતે જોવા જઈએ તો બંને વચ્ચે પાતળી ભેદરેખા જ છે."જોઈને થાય તે આકર્ષણ અને જાણીને થાય તે પ્રેમ !"

ક્રમશઃ.......(૧).....
-Dr Rahul Dund PT

Gujarati Motivational by _truth_love_compassion_ : 111759040

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now