તારામાં ડાઘ દેખાય છે,
ચાંદનીમાં નહીં.
પૂનમ કે
શરદપૂનમનો
કર તું શણગાર !
ડાઘ તો દેખાશે જ!
- वात्त्सल्य

Gujarati Good Morning by वात्सल्य : 111758493

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now