ગુરુ દ્રોણ...!
તમે તો ખરા બ્રાહ્મણ...!
ધરાર માગી લીધો અંગૂઠો...!
બાકી એકલવ્ય ક્યાં ભણ્યો હતો
આપના ગુરુકુળમાં...?

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111758137

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now