હા મને પ્રેમ છે...
સ્મિત જોઈ તારા ચહેરા સાથે...

હા મને પ્રેમ છે...
આલિંગનમાં ભરી તારા ધબકાર સાથે...

હા મને પ્રેમ છે...
હક કરતી જોઈ તારી લાગણી સાથે...

હા મને પ્રેમ છે...
તને જોઈ તારા જીવંત વિશ્વ સાથે...


-जिद्दी बालक... જિદ્દી બાળક...

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111758105

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now