*જલેબી* જેવા તમે મીઠાં મિત્રો મળ્યા છો જિંદગીમાં...
એટલે જ તો જિંદગી ક્યારેય કડવી નથી લાગી અને એ વાત પણ સાચી છે કે મિત્રો મળ્યા તો ખરા પણ *ફાફડા* જેવા સીધા પણ નથી મળ્યા.😀
અને એટલે જ જીંદગી મજાની છે.😊 મારા ફેસબુકનાં મિત્રોને દશેરાની ખુબ ખુબ શુભકામનાઓ🙏💐

-Shanti khant

Gujarati Blog by Shanti Khant : 111757253

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now