આવી નતો શક્યો તારા અંતીમ દર્શને કારણ કે તને જોઈ હું ચુપ રહીના સકોત બહું મોટેથી રડી પડોત, જે રહી અજાણ દુનીયાથી વાત તેનો ભેદ ખુલી શકોત, માટે જ , હૈયા પર પથર મે એરીતે મુકી દીધેલ, બળીને ખાખ અંદરથી થઈ ગયો, રાખ અને ધુમાડો પણ અંદરજ રહી ગયો

-Hemant Pandya

Gujarati Tribute by Hemant Pandya : 111756819

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now