"નવશેકા પાણીમાં મીઠું અને હલ્દી પાવડર નાખી કોગળા કરવાથી છતપર લાગેલા જાળા દેખાય છે "...

નહીં તો મોબાઈલ ના જમાનામાં કોને ફુરસદ છે કે, ગરદન ઉપર કરી છત ને જોવાની...
દિવાળી આવી રહી છે, એટલે થયું જાણ કરી દઉં...

🤣🤣🤣🤣🤣

Gujarati Funny by Bhumika Vyas : 111756708

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now