પાંચ પચ્ચીસ ગાઉ પર બહુ બઘા બેઠા,
લાબા વધારી વડવાઇ સમા જોને વાળ.
દાસ ખીમો કે અંતરમા હોય વિષયોની વરાળ,
એમા ક્યાથી છુટે ભવોભવની જંજાળ.
.... .....સતનામ તુહિનામ...... ....

Gujarati Religious by બાબા સત્સંગી : 111755303

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now