ખરી વરતીમા જે ખંતથી ખેલે,
અને સ્નેહે સેવે સગુણા સંત.
દાસ ખીમો કે છુટે એના કુડા તંત,
પછી એને દર્શાય સધળે સહેજે ભગવંત.
.... .....સતનામ તુહિનામ..... ....

Gujarati Religious by બાબા સત્સંગી : 111755302

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now