રોજ સવારે (મન દિલ ને) સવાલ પૂછે છે,
તને કંઈ નવું કરવાનું સૂઝે છે?
તારું આ રોજ આરામ નું બહાનું મને ખૂંચે છે.
(દિલ જવાબ આપે છે)
નવું કરવાનું તો સૂઝે છે,
પણ નવા ને આડે જૂનાને પડતા મૂકવાનું મારા સ્વભાવ ને ખૂંચે છે...



@vicharo_ne_vacha

Gujarati Shayri by Divya : 111755240

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now