બેઠો છું

સાગર કિનારે તારી રાહ માં બેઠો છું
જોવું છું ક્ષીતેજે ઢળતો સુરજ
  તું આવીશ એ આશાએ બેઠો છું
   ઘણીવાર સ્મરણો તો ઘણીવાર
આપણી વાતો મનમાં તાજી થાય છે
એ વાતો ફરીથી થાય એ રાહમાં બેઠો છું
દરિયાના મોંજા પગ ને પલાળી જાય છે
પણ એ મોંજા મનને ભીંજવી જાય
એ રાહ માં બેઠો છું
ખાતરીજ છે કે તું નહીં જ આવે
છતાં પણ તારી રાહ માં બેઠો છું

-PRATIK PATHAK

Gujarati Poem by PRATIK PATHAK : 111755118

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now