હું
અને તું
બેસીશું કોઈ દિવસ
મૌન , શાંત આકાશ નીચે,
ઘૂઘવતા દરિયા ની
ઊછળતી લહેરોની સાક્ષીએ,
હથેળી માં ટેરવા થી કંડારિશું,
હૈયા માં ધબકતી વાત ને,
ને પછી સ્પર્શ માં લખીને
પાંખ જેવો શબ્દ,
ઊડી જઈશું ક્યારેક પેલા,
પંખીઓની જેમ જ
મુક્ત હવામાં...!

- અજ્ઞાત

Gujarati Thought by Pihu Boricha : 111755104

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now