કેવી વાત છે સાચા રસ્તે ચાલતાં મુશ્કેલી આવે,
ખોટા રસ્તે ચાલતા સહેલાઈ થી પાર પડી જાય.
કેવી વાત છે સારા વ્યક્તિ ની પરિક્ષા લે,
ખોટા વ્યક્તિ તો એમજ નિકળી જાય.
કેવી વાત છે છોકરી ઓ ને શિખામણ આપે બધા ને માંન આપો,
છોકરા ઓ ને કેમ નથી સમજાવતા કે નારી ને પણ માંન આપે.
કેવી વાત છે કેવામાં માં આવે છે કોઈ મોટું યાં નાનું નથી હોતું બધા સમાન જ હોય છે,
તો સમાજ કેમ મોટાં નાના નો ફરક સમજાવ છે, અનુભવ કરાવે છે.

Gujarati Poem by Jinal Vora : 111755097
Sarvaiya Raa 3 years ago

Samaj aetlo negative he ke ek tarf beti bachavo beti padav bolega aur dusri taraf bedi padegi to aajadi nahi dega job karne nahi dega

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now