🦁👑😎❤️
મારું જીવન મારા તુલસી..
મારો શ્વાસ મારા તુલસી..
મારો વિશ્વાસ મારા તુલસી..
મારો કુદરત મારા તુલસી..
મારા ભગવાન મારા તુલસી..
મારું અસ્તિત્વ મારા તુલસી..
મારું સર્વસ્વ મારા તુલસી..

"જગત ના કણ‌ કણ મહી વસે છે રાધે ક્રિષ્ના,
મારા જગતના કણ‌ કણ મહી વસે છે મારા તુલસીરાજ !"

- અંજના લોઢારી..બચુ..

#lionking #ગુજરાતી

Gujarati Quotes by Anjana Lodhari ..Bachu.. : 111755089

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now