न देवा दण्डमादाय,
रक्षन्ति पशुपालवत् ।
यं तु रक्षितमिच्छन्ति,
बुद्धया संविभजन्ति तम्।।

ભાવાર્થ -- દેવગણ ગોવાળની જેમ ડાંગ લઇને રખવાળી કરતાં નથી, એ તો જેની રક્ષા કરવા માંગે છે એ સૌને સદ્બુદ્ધિ આપીને કરે છે.

🙏 શુભ ચંદ્રવાર! 🙏

Gujarati Quotes by Umakant : 111753277

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now