*શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે...*
*કુવો ખોદો તો આખી સરિતા નીકળે...*
*જો જનક જેવા આવીને હળ હાંકે...*
*તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે...*
*હજી ધબકે છે કયાંક લક્ષ્મણ રેખા...*
*કે રાવણ જેવા ત્યાંથી બીતા-બીતા નીકળે...*
*સાવ અલગ જ તાસીર છે આ ભૂમિની...*
*કે મહાભારત વાવો તો ગીતા નીકળે...*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Gujarati Good Morning by Bhumika Vyas : 111753214

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now