સંબંધો બાંધી ને, તોડતા ન આવડ્યું...
કોઈ નુ પણ હ્દય દુખાવતા ન આવડ્યું..
એમ જ, આ સંસાર ની રીત ને અનુસરતા ન આવડ્યું...
રહ્યા અમે સરળ,
બહુ હોશિયાર બનતા ન આવડ્યું...

-Anurag Basu

Gujarati Blog by Anurag Basu : 111753116

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now