તારી સામે બેસી તને કાગળ લખું,
તું જરા નજર મિલાવ તો આગળ લખું.

-jagrut Patel

Gujarati Blog by jagrut Patel pij : 111753104
jagrut Patel pij 3 years ago

મન ચંચળ મન માંકડુ ના રસ્તો કરો તો સાંકડું

jagrut Patel pij 3 years ago

Am no bhulay😝😝🤣

Kamini Shah 3 years ago

નજર મિલાવશે તો લખવાનું ભૂલી જઈશ ભઈલા…

Nirudri 3 years ago

રિસામણી વાત હોય કે મનગમતું સ્મિત હોય જે લખે એ સાચા ભાવ ને મનથી જ લખજે

jagrut Patel pij 3 years ago

આભાર👏👏🍧 મનગમતું તારું સ્મિત લખું કે રિસામણી થયેલ તારી વાત લખું..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now