હરિજનો કેરા હેતાળા સંગથી,
જેને ચડે સોહામણો અનેરો રંગ.
દાસ ખીમો કે છુટે એના નઠારા વ્યંગ,
ઇ તો ખેલે સત સંગ્રામે જબરો જંગ.
.... .....સતનામ તુહિનામ..... ....

Gujarati Religious by બાબા સત્સંગી : 111753035

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now