આપણી આકાશગંગામાં 100 અબજથી 1 ટ્રિલિયન તારાઓ છે. અને આ તારાઓમાંથી એક આપણો સૂર્ય પણ છે!

(વિચારો) જો તમે જન્મ્યા ત્યારથી એક તારાને ગણવા માટે એક સેકન્ડ વાપરો છો! તો તમે જ્યારે એક અબજ સુધી પહોંચશો ત્યાં સુધીમાં તમે 31.7 વર્ષના થઈ ગયા હશો!
હવે એક ટ્રિલિયન સુધી પહોંચવામાં 30,000 કરતાં પણ વધુ વર્ષ લાગી જશે!

દરેક તારો કોઈકના માટે સૂર્ય છે! અને આપણો સૂર્ય એ કોઈકના માટે તારો છે!

હવેથી જ્યારે પણ તમે રાત્રે આકાશ તરફ જુઓ ત્યારે તેના જરૂરથી વિચારજો! આકાશ નમ્ર અને વધુ સુંદર દેખાશે!

Gujarati Blog by નીલકંઠ : 111752613

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now