હું દિલ તો તું ધડકન છે,
બંને એકબીજાને જરુરી છે...
હું સરળ તો તું ભુલભુલામણી,
ન સમજાણી તોય હૈયે સમાણી...
લાગણીઓ કહે હૈયાની હેતભરી,
તું કબૂલ,તો તારું સઘળુંય કબૂલ...
બસ તું મળે મને અલ્લડ "નિર્ઝરિણી" સમી,
સમાવી લેશે "કમલ"તને સ્વમાં સાયર બની...

Gujarati Romance by Kamlesh : 111752504
Kamlesh 3 years ago

ધન્યવાદ સોનલજી... બસ એ જ આંખોંની પ્રતીક્ષામાં...

Sonalpatadia Soni 3 years ago

વાહ...સુંદર રચના.તમારો જવાબ તો નિઝૅણીની‌ આંખો જ આપી શકે...

Kamlesh 3 years ago

ધન્યવાદ મહોદયા...!!!

Aarushi Varma 3 years ago

wah wah... 👏👏👏👌🏻👌🏻👌🏻

Niya 3 years ago

Na mane kya thi khabar hoi …. Ha to mane shilhvadi do… Biju su …

Kamlesh 3 years ago

મારી પાસે તો છે જ એ વિદ્યા... હંમેશાથી.... આખો માતૃભારતી પરીવાર જાણે છે... તમને નહીં ખબર હોય કદાચ.... હા હા...

Niya 3 years ago

Tamne gayab karva mate …. ha…… 😬🤪

Kamlesh 3 years ago

અરે વાહ!!!... એવી વિદ્યા પણ જાણો છો??? ગાયબ થવાની???

Niya 3 years ago

Haha …. Ama pn Sangat ni aasar …. Bolo…. 🙄🙄 Have evu lage che k hu gayab thai jav etle badha normal thai jai pacha …

Kamlesh 3 years ago

હા બસ... આ આપની સંગતની અસર... એમની ટિપ્પણી નીચે તમે ટિપ્પણી કરી ને... બસ આ એનું પરિણામ...@Niya...

Kamlesh 3 years ago

જોડણી સુધારો શેફાલીજી... જલેબી જેવા "સીધા"નય "મીઠાં" આવે...

Kamlesh 3 years ago

ધન્યવાદ અબ્બાસ ભાઇ...!!!

Kamlesh 3 years ago

ધન્યવાદ અલ્પાજી...!!!

Niya 3 years ago

Joyu …. Ahiya Bija loko pn che jemna tame ulta fulta lago cho..😂🤣

Shefali 3 years ago

જલેબી જેવા સીધા 😵

Kamlesh 3 years ago

ધન્યવાદ શેખરભાઇ....!!

Kamlesh 3 years ago

ધન્યવાદ જીજી...!!!

shekhar kharadi Idriya 3 years ago

बहुत खूब...

Tinu Rathod _તમન્ના_ 3 years ago

અતિ સુંદર..👌👌

Kamlesh 3 years ago

હા તો બતાવો વે'લા....

Niya 3 years ago

Na koi j jarur mathi …. Upchar ni jarur tamne lage che … mane nai …

Kamlesh 3 years ago

આને પિળીયાની અસર થઇ કહેવાય.... શિઘ્રાતિશિધ્ર વૈદ્યને બતાવો... બે -ચાર આયુર્વેદિક ઉપચાર છે મારી પાસે, કહો તો જણાવું???😎

Niya 3 years ago

Ha lagi to rahya j che …😂😬🤣 Emoji ma che ne Eva …. 😜 baki mane su khabar … e to … hase koik ne khabar …

Kamlesh 3 years ago

તો કેમ હું સરળ નથી લાગતો હેં??? મારા માથે શિંગળાં છે???😈

Niya 3 years ago

Khare khar ….. ahiya badha gujarati j che kadaj to…. Tame par grahvasi hov to khabar nai …

Kamlesh 3 years ago

ધન્યવાદ દર્શિતાજી...!!!☺☺

Kamlesh 3 years ago

લેહ... શુદ્ધ ગુજરાતીમાં સમજાવું છું... હવે પરગ્રહવાસીઓની ભાષા ન આવડતી હોય તો શું કરી શકાય...? કહો...

Niya 3 years ago

Ha …. Vank to tamaro j ne … k tame Samjavta nathi…. Samjavu joiye ne …

Kamlesh 3 years ago

ધન્યવાદ ગીતાજી...!!!

Kamlesh 3 years ago

ધન્યવાદ ઘનશ્યામ ભાઇ...!!!

Kamlesh 3 years ago

હું સાવ સીધો અને સરળ જ છું હો નિયાજી... કોઇ સમઝે ના એમાં મારો વાંક??

Kamlesh 3 years ago

ધન્યવાદ શેફાલીજી...!!! કવિ કંઇ પણ કરી શકે... એ જ તો મઝા છે કવિત્વની....😂😂

Niya 3 years ago

Haha … hu pn agree chu ho tamara thi … Ke aa ane saral…. 😅🤣😂

Parmar Geeta 3 years ago

ખુબ સરસ 👌

Shefali 3 years ago

Wahhhhh.. પણ તમે સરળ!! 🙄🙄😱😱🤣🤣

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now