*ગાય* એ *હાથી* ને ઢીક મારી.

*હાથી* પડી ગયો ને પગ ભાંગી ગયો.

*માંકડ* ત્યાંથી પસાર થતો હતો...

તેણે આ જોયું ને *હાથી* ને રીક્ષા માં નાખી ને *ઘોડા* પાસે લઇ ગયો.

ને *ઘોડા* એ સળીયો નાખી હાડકું ફીટ કરી દીધું.’
.
આ જંગલ બુક ની કોઈ વાર્તા નથી કે નથી કોઈ બાળકથા.

આ સત્ય ઘટના

*ભુજ* શહેર માં બનેલ છે.
અને ભુજ ના નાગર ચકલા માં આ બહુજ પ્રચલિત હાસ્ય પ્રેરક વાત છે.
આમાં

*હાથી* એટલે મુરબ્બી *પ્રસન્નરાય હાથી...*

માંકડ એટલે શ્રી *ચન્દ્રકીશોર માંકડ.*

*ઘોડા* એટલે લખનાર ખુદ પોતે -
ડોક્ટર *યોગેશ ઘોડા.*

આવો બનાવ માત્ર નાગર જ્ઞાતિ માં જ બને.!!!!!!!!
😊😊😃

Gujarati Funny by Bhumika Vyas : 111752338

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now