ફોરાં પડ્યાં ત્યાં ફોરમ ફેલાણી
ખુશ્બૂના ખાવિંદે ખાધો ખોંખારો.
મલકાત્તી મીત મુખે મેઘ તણી
મંડાણી મુશળધાર ધારાઓ.
- वात्त्सल्य

English Good Evening by वात्सल्य : 111752335

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now