*આજે પિતૃઓ નો સંદેશ*


મારે કાગડો બની ને
*તારી છત પર પુરી પાત્રા ખાવા આવવું નથી*

*નથી કૂતરો બની ને* તારા દ્વાર પર *નહિ ગાય બનીને* તને તાક્યા કરવું

*હું તો આવીશ તારા બે શ્વાસ* વચ્ચે ના અંતર ની વચ્ચે ..
સાક્ષી બનીને

હું તો આવીશ
*તારા પૂજા સ્થાન પર*
દિવા ની જ્યોતિ બની ને

તું જયારે *કોઈ દુવિધા માં હોય ,* કોઈ પ્રશ્ન હોય

*મને યાદ કરજે*
તારી નાભી પાર હાથ મૂકી

*હું તરત તને એનો ઉકેલ* મોકલાવીશ

હું તો આવીશ
*મુશ્કેલીમાં હિંમત બનીને*
હું તો આવીશ
*સંકટ સમયે ધૈર્ય બનીને*

તને શારીરિક સમસ્યા હોય
મને યાદ કરજે
*હું આવીશ ઔષધિ બનીને*

તને માનસિક સમસ્યા હોય
મને યાદ કરજે
*હું આવીશ ગાઢ નિદ્રા બનીને*

તને આર્થિક સમસ્યા હોય
મને યાદ કરજે
*હું આવીશ મહાલક્ષ્મી માં ને તારા દ્વાર પર લઇ ને*

બસ મને બોલાવી લેજે
તારી નાભી પર હાથ મૂકી

બસ મને બોલાવી લેજે

હું ક્યાં દૂર છું

મારે કાગડો બની ને
તારી છત પર પુરી પાત્રા ખાવા આવવું નથી

*મારે ફક્ત શ્રાદ્ધ પક્ષમાં જ આવવું નથી...*
cp

Gujarati Blog by Krishna : 111752238

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now