તું છે મહેંકતી રાતરાણી
ને હું ગુલાબી દરિયો
તે આંખ નાં મોજા ટકરાવ્યા
ને હું ભરબજારે ડૂબ્યો

Gujarati Shayri by ... : 111752186

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now