આંખોએ જોયું ઘણું બધું, હકીકતના મહેલમાં
તુચ્છ હતું પણ રંગીન પામ્યું વતૅમાનમા,
કવિ કહે સાંભળ રવિ,
ભૂત હતું રાત્રિ સ્વપ્ને ને જાગ આ કાળમાં,

દિશાહીન છે દરેક અવસ્થામાં
પણ સનાતન છે રવિ તું પૂર્વ દિશામાં.

Gujarati Whatsapp-Status by Ravi Lakhtariya : 111752119

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now