જીવતા હોય ત્યારે ખાવા વાસી દે,
મયૉ પછી વાસ જઈને કાશી દે,
શું અર્થ એવા તર્પણ નો?
ભલે ને હોય પછી એ કાશીથી કે અગાશીથી...

@vicharo_ne_vacha

Gujarati Tribute by Divya : 111752079

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now