ભલે તૂ ના કહે, તારા મૌને બધૂજ કહી દીધું..
તારા હૃદયમાં મારું સ્થાન, કોઇ બીજાએ લઈ લીધું..

દુઃખ નથી એ વાત નુ કે, તારા હૃદયમાં હવે મારું સ્થાન નથી,
દુઃખ તો છે એ વાત નું કે, હજુ પણ મારા હૃદયમાં તારા સીવાય કોઈનું નામ નથી..

-Aarushi Varma

Gujarati Poem by Aarushi Varma : 111752011
Aarushi Varma 3 years ago

thank you so much😊💐

Aarushi Varma 3 years ago

hmm... thanks for your such a kind words😊😊😊 🙏💐

shekhar kharadi Idriya 3 years ago

અત્યંત હૃદયસ્પર્શી....

Keyur Parmar Broadway 3 years ago

કોઈ નું સ્થાન કોઈ લઇ નથી શકતું.... હૃદય મા જેનું સ્થાન જ્યાં હોય ત્યાં જ હોય છે... એ તો આપળ ને એવુ લાગે કે આપળૂ સ્થાન બીજા કોઈ એ લીધું.....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now