નિજને ભૂલી
ક્યાં ખોવાયા આપણે
પારકાઓમાં?

સ્નેહ ત્યજીને
ક્યાં અટક્યા આપણે
વેર-ભાવોમાં?

-પૂજા ભીંડી

-Pooja Bhindi

Gujarati Thought by Pooja Bhindi : 111751842
Ash 2 years ago

Sav sachi vat kari tame 👌👌👌

Rudrarajsinh 3 years ago

નીજને ભૂલી, ખોવાયો હુ એનામાં, છું સપનામાં. સ્નેહમાં હતો, ખોવાયો હુ રીપુમાં, નથી મજામાં. લી. રુદ્ર રાજ સિંહ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now