હું પોસ્ટ કરું કે,હું અમેરિકા છું...😍
અને તમને રસ્તા માં ક્યાંય દેખાઈ જઉ,🤩તો...
તમારે પણ વિચારી લેવાનુ કે,
તમે પણ અમેરિકા માં જ છો...🤔
ખોટી માથાકૂટ કરવી નહીં...😜

Think positive...😂

-Anurag Basu

Gujarati Funny by Anurag Basu : 111751593

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now