હવે હું બધું જાતે કરી લઉં છું,
દરેક કામમાં તારી ટકોર યાદ કરી લઉં છું,
ઘરે જે કામ નહોતી કરતી, જે નહોતી ખાતી,
હૉસ્ટેલ માં એ બધું જ કરી લઉં છું.
પછી તને યાદ કરીને ક્યારેક રડી પણ લઉં છું
થોડીવાર માં છાની પણ રહી જાઉં છું,
તારી દીકરી છું ને, મક્કમ થઈ ને
બધું જ કામ પરફેકટ કરી લઉં છું.
હવે આ બધું જ હું જાતે કરી લઉં છું...

@vicharo_ne_vacha

Gujarati Whatsapp-Status by Divya : 111751545

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now