હું અને તું
તારો પર્યાય હું અને મારો પર્યાય તું
હું તારો પ્રેમ તો તું મારો વિશ્વાસ
હું શ્વાસ તો તું મારો ઉચ્શ્વાસ
હું તારો દરિયો તો તું મારો કિનારો
દરેક સબંધ પુરા થશે પણ છેક સુધી
સાથે રહેશું એ હું અને તું
બાકી તો તું છે તો જ હું છું

-PRATIK PATHAK

Gujarati Poem by PRATIK PATHAK : 111751309

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now