એક પક્ષી ને,ખુલા આકાશ માં એક વખત વિહરવું છે...
એ અશ્રુ,જે રોજ ભીંજવે ઓશિકું...એને ધરતી ભીંજવવી છે...
જે વર્ષોથી મૌન છે, એણે ..આખરી ઘડી પહેલાં,એક વખત મન મૂકીને ચહેકવુ છે....

-Anurag Basu

Gujarati Microfiction by Anurag Basu : 111750649

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now