કાલે જૂનું કબાટ ખોલ્યું તો
બાળપણનું રમકડું મૂછમાં હસતું બોલ્યું...
તારી સાથે કોઈ "રમત" રમે ત્યારે...
કેવું લાગે છે 'લ્યા માનવી...?

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111750405

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now