કે અઢળક છે મુશ્કેલ ,આ જીંદગી ની રાહ
અમે તો બસ અમથા ફરવા નીકળ્યા છીએ

થાકેલાઓને દોડાવવા ને ભટકેલા ને દોરવા નીકળ્યા છીએ
મંઝિલ નો કોઈ અંત નથીને,અમે એનો છેડો માપવા નીકળ્યા છીએ

હાથ ચાંપી હૈયે,અમે પરશેવે નાહવા નીકળ્યા છીએ
સુતેલા કિસ્મત ને જગાડવા,અમે આખી જિંદગી લઈને નીકળ્યા છીએ

~✍️Aj.....

Gujarati Motivational by Aj.. : 111750345

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now