બોલેલું અહી બધાને સંભળાય છે,
દિલમાં વિતે એ ક્યાં સમજાય છે?

"ફરક પડે છે "એવું બોલવામાં શું?
આંખોથી સર્વ અહી સમજાય છે.


લી. રુદ્ર રાજ સિંહ

-Rudrarajsinh

Gujarati Shayri by Rudrarajsinh : 111750291
Rudrarajsinh 3 years ago

લખવા માટે ઘણું લખ્યું, પણ સમજવા માટે શૂન્ય. કહ્યું એને સમજાઈ ગયું, પણ સમજાયું એને ગૌણ. લી. રુદ્ર રાજ સિંહ

Pihu Boricha 3 years ago

લખવા માટે શબ્દ મળ્યા વલખવા મળ્યું મૌન નહિ કહ્યા નુ મૂલ્ય ઘણું કહી દીધેલું બધું ગૌણ

Rudrarajsinh 3 years ago

Thank you so much.....👍

Rudrarajsinh 3 years ago

Thank you so much.....👍

Rudrarajsinh 3 years ago

Thank you so much.....👍

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now