સંસારમાં દીકરી જેવી નથી મૂડી,
કેવી છે આ દીકરીની વાત રૂડી.

હે ઇશ્વર પૂછું તને એક સવાલ,
તે બધાને બનાવ્યા એકસમાન.
તો દુનિયામાં દીકરીનું કયાં છે સ્થાન ?```

_``દીકરી પૂછે એક સવાલ``_
🙏

Gujarati Questions by Umakant : 111749140

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now