પ્રથમ પૂજનીય, સુખકર્તા;
જગતના તમેજ, દુઃખહર્તા;

દુંદાળા તમે મહાકાય પ્રભુ,
લંબોદર, ગજકર્ણ, એકદંતા;

જગતના તારણહાર તમે,
રિદ્ધિ અને સિદ્ધિના દાતા;

સૃષ્ટિના સર્જનહાર ગણેશા,
શુભ ને લાભ તમેજ કરતા;

દેવોના દેવ એક ગજાનન,
"વ્યોમ" ને ધરા પર વસતા;

...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111749081

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now