લો,ફરી સવાર થઈ ગઈ!
રાત દુઃખની પાર થઈ ગઈ.
મળવું તો હતું તમને જલ્દી;
વચમાં જરીક વાર થઈ ગઈ.

-મુકેશ રાઠોડ

Gujarati Shayri by મુકેશ રાઠોડ : 111745861

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now