કૃષ્ણ ને પામવા રાધા કે મીરાં જ બનવું
એવું જરૂરી ક્યાં છે?
કાનાના આપેલા સંસારને એને ન ભૂલતાં નિભાવવો એ કાનાએ જ ગીતામાં આપેલો સંદેશ છે.

स्वकर्मणा तमभ्यर्च सिद्धिं विन्दति मानवः 🙏
--વર્ષા શાહ

Gujarati Thought by Varsha Shah : 111745298

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now