આજ 24 ઓગસ્ટ એટલે કવિ નર્મદ નો જન્મ દિવસ અને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ....


હા... છે ગર્વ મને ગુજરાતી હોવા નો
જ્યાં થાય શરૂઆત મીઠાં આવકાર થી
આવે જો અતિથિ તો જાણે વર્ષો ની ઓળખાણ
પ્રેમ મિશ્રિત કટોરા સાથે થાય સ્વાગત દિલ થી
જ્યાં હોય કવિ નર્મદની જીવંતતા ભરી કવિતા
જ્યાં હોય કવિ કલાપી ની ઊર્મિ ભરી કવિતા
જ્યાં હોય કનૈયાલાલ મુનશી કે પછી ઉમાશંકર જોશી
જ્યાં હોય નરસૈંયો કે પછી અખા ભગત
કોની વાત કરું ને કોની ન કરું.....
છે ગૌરવશાળી મારુ ગુજરાતી સાહિત્ય

Gujarati Motivational by Shree...Ripal Vyas : 111744529

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now