સ્મિતના દોરાથી દુઃખોને
અમે સીવી લીધા છે...
બસ આ જ હુનરથી ખુમારીથી
જિંદગી જીવી લીધી છે...!

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111742866

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now