અમુક લાગણીના સંબંધો એવા હોય છે કે,
ના તો તે ક્યારેય આપણાથી છૂટે છે,
ના તો તે ક્યારેય ભૂલાય છે,
દૂર હોવા છતાં પણ અમુક સંબંધની યાદો,
ક્યારેક હોઠોની મુસ્કાન બની જાય છે,
તો ક્યારેક હસતી આંખોના ખૂણા ભીના કરી જાય છે...



# Always smile 😊❤️
✍️Meera soneji

Gujarati Whatsapp-Status by Meera Soneji : 111742305

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now