અર્જુને કૃષ્ણને કીધું,"હે કેશવ મને મોહ, માયા, લોભ, ઈર્ષ્યા એવી બધી ખરાબ ભાવ વિશે સમજાવો.
ત્યારે કૃષ્ણે કીધું,

કેન્ડી ખાતા વખતે એક હથેળી કેન્ડીની નીચે રાખો છો ને,
એને કહેવાય *"મોહ"*
😅😂🤣😀😀😁
-------------
એ કેન્ડી પુરી થઈ જાય તો પણ એની સળી ચાટતા રહો છો ને,
એને કહેવાય *"લોભ"*
🙄😣🤔🤗😂😅
-------------
અને સળી ફેંક્યા બાદ સમેવાળાની કેન્ડી જોઈને વિચાર આવે કે આની કેમ હજી પુરી ના થઈ,
એને કહેવાય *"ઈર્ષ્યા"*
😂😂🤣🤣😅😃😀😁
-------------
કેન્ડી ખાતા ખાતા કેન્ડી પીગળીને નીચે પડી જાય અને ખાલી સળી હાથમાં રેય ત્યારે મનમાં જે ભાવ આવે,
એને કહેવાય *"ક્રોધ"*
😡😠😳😬😰🤠😇
-------------
ઊંઘ પુરી થયા પછી પણ પથારીમાં 3 કલાક આળોટતા રહેવું,
એને કહેવાય *"આળસ"*
🙄🙄😉🤔🤣🤣😅
-------------
રેસ્ટોરન્ટમાં જમી લીધા પછી પણ મોઢું ભરીને મુખવાસ લઈએ છીએ,
એને કહેવાય *"તુચ્છતા"*
🤔🙄😣😁😅🤣
-------------
જે તાળું મારી ચાવી કાઢી લીધા પછી પણ તાળાને ખેંચતા રેવું,
એને કહેવાય *"ભય"*
🤣😅😅😰😬😳
------------
પાણીપુરીવાળા ને ત્યાં 5 પુરી ખાઈને બીજી 5 કોરી પુરી ખાઈ લ્યો છો ને,
એને કહેવાય *"શોષણ"*
😢😖😞😂🤣😃😀
------------
ફ્રુટી આખરી બુંદ સુધી પુરી થઈ ગયા પછી પણ એની સ્ટ્રોમાંથી હવા ખેંચે રાખો છો ને,
એને કહેવાય *"ભ્રમ"*
😂🤣😀😁😅
------------
દ્રાક્ષ લેવા જાવ ત્યારે ભાવ પૂછવામાં જ 5-7 દ્રાક્ષ ખાઈ જાવ છો ને ઉપરથી મોંઘી છે કહીને નીકળી જાવ છો ને,
એન કહેવાય *"અક્ષમ્ય અપરાધ"*
😀😁😂🤣😃
------------
પંગતમાં બેસીને જમતી વખતે,
રબડી કે રસ વાળાને આવતા જોઈ ફટાફટ તમારો વાટકો ખાલી કરો છો ને,
એને કહેવાય *"છલ"*
😀😁😂🤣😃
-------------

ઉપરની આખી વાત વાંચીને જે હસવું આવે છે ને,
એને કહેવાય *"આત્મશાંતિ*"
😉 મેસેજ પરિવાર માં મૂકવા વિનંતી🙏

Gujarati Funny by Rahul : 111741863
Hetal 2 years ago

👌👌👌👌🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣..................pet ma dukhe hasi hashi ne

Anjana Lodhari ..Bachu.. 2 years ago

🤣🤣🤣🤣🤣🤣🤣👌👌👌👌👌jordar

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now