કોઈ સાથે આવે કે નાં આવે શું ફરક પડે...??
કોઈ અમને મનાવે કે નાં મનાવે શું ફરક પડે...??

એકલા આવ્યા છીએ અને એકલા જ જવાના.
કોઈ સાથ નિભાવે કે નાં નિભાવે શું ફરક પડે...??

રડવું જ હસે તો અમેં મન મૂકી ને રડી લેસુ...
પછી કોઈ હસાવે કે નાં હસાવે શું ફરક પડે...??

અરે અમે તો ખુદ ની મોજ માં જ મસ્ત રહીએ છીએ...
કોઈ પછી બોલાવે કે નાં બોલાવે શું ફરક પડે....

#શબ્દ ની મજા...🙏

Gujarati Good Evening by Mukesh Dhama Gadhavi : 111741173

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now