જીવનમાં સગાં અને મિત્રો હમેંશા ત્રણ પ્રકાર ના હોય છે.

ફુટપટ્ટી જેવા જે જીંદગીભર માપ્યાંજ કરે.

સંચા જેવા જે જિંદગી ભર છોલ્યા જ કરે.

અને...

રબ્બર જેવા,
જે તમારી ભૂલોને ભૂસી ને સાચું લખતાં શીખવે.

Gujarati Motivational by M shah : 111741164

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now