એક જ યાદમાં હું ખોવાયેલી રહું છું!
એક જ વિચારમાં હું અટવાયેલી રહું છું!
અનોખી આ ભાષા મને નથી સમજાતી,
બસ એના ઉકેલમાં હું ગૂંચવાયેલી રહું છું!
-હેતલ ગોર "હેત..✍️"

Gujarati Poem by હેતલ ગોર 'હેત' : 111739700

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now